પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 07 DEC 2023 7:04PM by PIB Ahmedabad

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે.

"ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી @myogiadityanath, PM @narendramodi ને મળ્યા."

CB/GP/JD



(Release ID: 1983743) Visitor Counter : 75