પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ કાર્તિક પૂર્ણિમા અને દેવ દીપાવલી પર શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
27 NOV 2023 7:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાર્તિક પૂર્ણિમા અને દેવ દીપાવલીના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.
શ્રી મોદીએ શુભેચ્છા પાઠવી હતી કે આ પવિત્ર અવસર દરેકના જીવનમાં નવો ઉત્સાહ લાવે.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું
"श्रद्धा, भक्ति और दैवीय उपासना की भारतीय परंपरा से प्रकाशित पावन पर्व कार्तिक पूर्णिमा एवं देव दीपावली की असीम शुभकामनाएं। मेरी कामना है कि यह पावन अवसर देशभर के मेरे परिवारजनों के जीवन में नई रौनक और स्फूर्ति लेकर आए।"
CB/GP/JD
(रिलीज़ आईडी: 1980136)
आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam