પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

Posted On: 19 NOV 2023 11:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

" ભારતના ભૂતપૂર્વ પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ.

On her birth anniversary, tributes to Smt. Indira Gandhi, India’s former Prime Minister.

— Narendra Modi (@narendramodi) November 19, 2023

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1977968) Visitor Counter : 156