પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળ્યા અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી

Posted On: 12 NOV 2023 8:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"રાષ્ટ્રપતિજીને મળીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી."

પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરને પણ મળ્યા અને શુભેચ્છા પાઠવી.

શ્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું:

"ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરજી સાથે મુલાકાત કરી અને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી."

CB/GP/JD



(Release ID: 1976519) Visitor Counter : 95