પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે

Posted On: 12 NOV 2023 9:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના શુભ અવસર પર દરેકને શુભેચ્છા પાઠવી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

દેશમાં આપણા પરિવારના તમામ સભ્યોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

દરેકને દિવાળીની શુભકામનાઓ! આ વિશેષ તહેવાર દરેકના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને અદ્ભુત સ્વાસ્થ્ય લાવે એવી પ્રાર્થના.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1976457) Visitor Counter : 100