પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી સાયરા બાનુને મળ્યા
प्रविष्टि तिथि:
10 NOV 2023 11:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં દિગ્ગજ સિનેમા અભિનેત્રી શ્રીમતી સાયરા બાનુને મળ્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"સાયરા બાનુજીને મળવું અદ્ભુત હતું. સિનેમાની દુનિયામાં તેમના અગ્રણી કાર્યને પેઢીઓથી વખાણવામાં આવે છે. અમે વિવિધ વિષયો પર સરસ વાતચીત કરી."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1976455)
आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam