પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા

Posted On: 31 OCT 2023 4:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને તેમની 39મી પુણ્યતિથિએ યાદ કર્યા.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:

"પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર યાદ કરીએ છીએ."

CB/GP/JD



(Release ID: 1973390) Visitor Counter : 98