પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્રના શિરડીમાં શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા

પોસ્ટેડ ઓન: 26 OCT 2023 5:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના શિરડીમાં શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"PM નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના શિરડીમાં શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પ્રાર્થના કરી."

CB/GP/JD


(રીલીઝ આઈડી: 1971651) મુલાકાતી સંખ્યા : 161