પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ કાશીના લખ્ખા મેળાના ભરત મિલાપની ઝલક શેર કરી

प्रविष्टि तिथि: 25 OCT 2023 7:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કાશીના લખ્ખા મેળાના ભરત મિલાપના ફોટ શેર કર્યા છે. આ કાર્યક્રમને સંત સંસ્કૃતિનો અભિન્ન ભાગ ગણાવતા પીએમ મોદીએ જણાવ્યું કે આ પાંચ સદી જૂની પરંપરા છે. તેમણે સંસદમાં કાશીના પ્રતિનિધિ તરીકે આ અનોખી પરંપરા પર પોતાનું ગૌરવ વ્યક્ત કર્યું.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું

"काशी में लक्खा मेला के तहत होने वाला भरत मिलाप भारत की सनातन संस्कृति का अभिन्न हिस्सा रहा है। पिछली करीब पांच सदियों से चली आ रही इस प्रस्तुति ने एक बार फिर प्रभु श्री राम के भक्तों को भावविभोर कर दिया। काशी के सांसद होने के नाते मुझे इस परंपरा को लेकर विशेष गर्व की अनुभूति हो रही है।

आज के कार्यक्रम की कुछ तस्वीरें…"

CB/GP/JD


(रिलीज़ आईडी: 1971116) आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam