પ્રધાનમંત્રીનું કાર્યાલય

એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 1500m-T46 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ પ્રમોદને અભિનંદન પાઠવ્યા

Posted On: 24 OCT 2023 8:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 1500m-T46 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રમોદને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"પુરુષોની 1500m-T46 ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવવા બદલ પ્રમોદને અભિનંદન! તે એક અસાધારણ અને પ્રેરક પ્રદર્શન હતું."

Congratulations to Pramod on securing the Silver medal in the Men's 1500m-T46 event! An exceptional and motivating performance it was. pic.twitter.com/SlQOCRsMdO

— Narendra Modi (@narendramodi) October 24, 2023

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970615) Visitor Counter : 86