પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરાત્રીની મહાનવમી પર મા સિદ્ધિદાત્રીને નમન કર્યા
પોસ્ટેડ ઓન:
23 OCT 2023 10:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિની મહાનવમી પર મા સિદ્ધિદાત્રીને નમન કર્યા છે. તેમણે દેવીને પ્રાર્થના કરી કે તેઓ દેશના દરેક નાગરિકને તેમના સંકલ્પની પરિપૂર્ણતા માટે આશીર્વાદ આપે.
પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:
“નવરાત્રિની મહાનવમી એ સિદ્ધિ અને મોક્ષની માતા સિદ્ધિદાત્રીની પૂજાનો દિવસ છે. હું દેવી માતાને પ્રાર્થના કરું છું કે તેઓ દેશના મારા પરિવારના દરેક સભ્યને તેમના સંકલ્પની પરિપૂર્ણતા માટે આશીર્વાદ આપે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1969952)
મુલાકાતી સંખ્યા : 189
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam