પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ પુરુષ ક્રિકેટ વિશ્વ કપમાં બાંગ્લાદેશ સામે ભારતીય ક્રિકેટ ટીમે મેળવેલી પ્રભાવશાળી જીતની પ્રશંસા કરી

Posted On: 19 OCT 2023 10:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે પ્રભાવશાળી વિજય મેળવવા બદલ ભારતીય ક્રિકેટ ટીમની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:

"વધુ એક અસાધારણ રમત !

બાંગ્લાદેશ સામેની પ્રભાવશાળી જીત પર આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે.

વર્લ્ડ કપ દરમિયાન આપણી ટીમ શાનદાર ફોર્મમાં છે. આગામી મેચ માટે શુભકામનાઓ."

CB/GP/JD



(Release ID: 1969237) Visitor Counter : 108