પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમ તેમના ગરબા ગીતની રજૂઆત માટે કલાકારોનો આભાર માન્યો
प्रविष्टि तिथि:
14 OCT 2023 11:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમણે વર્ષો પહેલા લખેલા ગરબાની સંગીતમય રજૂઆત માટે કલાકારો ધ્વની ભાનુશાલી, તનિષ્ક બાગચી અને જસ્ટ મ્યુઝિકની ટીમનો આભાર માન્યો હતો. તેમણે એવી પણ માહિતી આપી હતી કે તે આગામી નવરાત્રી દરમિયાન નવા ગરબા શેર કરશે.
શ્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું:
"@dhvanivinod, તનિષ્ક બાગચી અને @Jjust_Music ની ટીમનો હું વર્ષો પહેલા લખેલા ગરબાની આ સુંદર રજૂઆત માટે આભાર માનું છું. તે ઘણી યાદો તાજી કરાવે છે. મેં ઘણા વર્ષોથી લખ્યું નથી પણ હું એક નવું લખવાનું મેનેજ કરી શક્યો છું. છેલ્લા કેટલાક દિવસોના ગરબા, જે હું નવરાત્રી દરમિયાન શેર કરીશ. #SoulfulGarba"
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1967619)
आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam