પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ સ્વચ્છ ભારત માટે જનભાગીદારી માટે હાકલ કરી
Posted On:
30 SEP 2023 11:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્વચ્છ ભારત એ દેશના તમામ નાગરિકોની સામૂહિક જવાબદારી છે અને આ દિશામાં જનભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રી મોદીએ દરેકને સ્વચ્છતા જાળવવા અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મદદ કરવા માટે આવતીકાલે સવારે 10 વાગ્યે એક કલાક સ્વચ્છતા માટે કાઢવાનું પણ કહ્યું હતું.
પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:
“સ્વચ્છ ભારત એ દેશના તમામ પરિવારના સભ્યોની સામૂહિક જવાબદારી છે. આ દિશામાં જનભાગીદારીનો દરેક પ્રયાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો આપણે કાલે સવારે 10 વાગ્યે એક કલાક સ્વચ્છતા માટે સમર્પિત કરીએ અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મદદ કરીએ.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1965842)
Visitor Counter : 108
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam