પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહિલાઓની 1500 મીટર દોડ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ હરમિલન બેન્સને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 01 OCT 2023 8:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલાઓની 1500 મીટર દોડ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ હરમિલન બેન્સને અભિનંદન પાઠવ્યા છે.

X પોસ્ટમાં, પીએમએ કહ્યું;

વિમેન્સ 1500 મીટર ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ @HarmilanBains ને અભિનંદન. રમત પ્રત્યેના અજોડ ઉત્સાહ, જુસ્સા અને પ્રેમ દ્વારા ચિહ્નિત થયેલ અદભૂત પ્રદર્શન.

CB/GP/NP


(रिलीज़ आईडी: 1963032) आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam