પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગણેશ ચતુર્થી પર સૌને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 19 SEP 2023 8:50AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના શુભ અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ તહેવાર દરેકના જીવનમાં સૌભાગ્ય, સફળતા અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"દેશભરના મારા પરિવારના સભ્યોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. વિઘ્નહર્તા-વિનાયકની ઉપાસના સાથે સંકળાયેલો આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં સારા નસીબ, સફળતા અને સમૃદ્ધિ લાવે. ગણપતિ બાપ્પા મોર્યા!"

"सर्व देशवासीयांना गणेश चतुर्थीच्या हार्दिक शुभेच्छा. गणपती बाप्पा मोरया!"

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1958677) મુલાકાતી સંખ્યા : 204