પ્રધાનમંત્રીનું કાર્યાલય
શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળવા પર પ્રધાનમંત્રી શ્રીએ ખુશી વ્યક્ત કરી
Posted On:
17 SEP 2023 9:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિનો ભાગ બનવા પર ખુશી વ્યક્ત કરી છે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
"ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની દ્રષ્ટિ અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું મૂર્ત સ્વરૂપ શાંતિનિકેતનને @UNESCO વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં અંકિત કરવામાં આવ્યું છે તેનો આનંદ છે. આ તમામ ભારતીયો માટે ગર્વની ક્ષણ છે."
CB/GP/JD
(Release ID: 1958347)
Visitor Counter : 183
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam