પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ આજના દિવસે સ્વામી વિવેકાનંદના 130 વર્ષ પહેલાના શિકાગોના ભાષણને યાદ કર્યું
प्रविष्टि तिथि:
11 SEP 2023 3:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે 130 વર્ષ પહેલાં આ દિવસે શિકાગોમાં વિશ્વની ધર્મ સંસદમાં આપવામાં આવેલ સ્વામી વિવેકાનંદનું ભાષણ આજે પણ વૈશ્વિક એકતા અને સંવાદિતાના આહ્વાન તરીકે ગુંજી ઉઠે છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
“130 વર્ષ પહેલાં આજના દિવસે આપવામાં આવેલ સ્વામી વિવેકાનંદનું શિકાગોનું ભાષણ, આજે પણ વૈશ્વિક એકતા અને સંવાદિતાના આહ્વાન તરીકે પડઘો પાડે છે. તેમનો કાલાતીત સંદેશ, માનવતાના સાર્વત્રિક ભાઈચારા પર ભાર મૂકે છે, તે આપણા માટે માર્ગદર્શક પ્રકાશ છે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1956322)
आगंतुक पटल : 219
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Telugu
,
Malayalam