પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી નારાયણ ગુરુને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
31 AUG 2023 9:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નારાયણ ગુરુને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું
"પ્રબુદ્ધિ અને સામાજિક સુધારણાના દીવાદાંડી, શ્રી નારાયણ ગુરુને તેમની જયંતી પર યાદ કરીએ છીએ. તેમણે દલિત લોકોના ઉદ્દેશ્યને ઉજાગર કર્યું અને તેમના શાણપણથી સામાજિક લેન્ડસ્કેપનું પરિવર્તન કર્યું. આપણે સામાજિક ન્યાય અને એકતા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાથી પ્રેરિત રહીએ છીએ. મારી શિવગીરી મઠની અગાઉની મુલાકાતના ચિત્રો શેર કરી રહ્યો છું.."
"പ്രബുദ്ധതയുടെയും സാമൂഹിക പരിഷ്കരണത്തിന്റെയും ദീപസ്തംഭമായ ശ്രീനാരായണ ഗുരുവിനെ അദ്ദേഹത്തിന്റെ ജയന്തി ദിനത്തിൽ അനുസ്മരിക്കുന്നു. അദ്ദേഹം അധഃസ്ഥിതർക്കായി പ്രവർത്തിക്കുകയും തന്റെ ജ്ഞാനത്താൽ സാമൂഹിക ഭൂപ്രകൃതിയെ മാറ്റിമറിക്കുകയും ചെയ്തു. സാമൂഹിക നീതിയോടും ഐക്യത്തോടും ഉള്ള അദ്ദേഹത്തിന്റെ അചഞ്ചലമായ പ്രതിബദ്ധതയിൽ നിന്ന് നാം പ്രചോദിതരാണ്. ഞാൻ മുമ്പ് ശിവഗിരി മഠം സന്ദർശിച്ചതിന്റെ ചിത്രങ്ങൾ പങ്കുവെക്കുന്നു."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1955044)
મુલાકાતી સંખ્યા : 195
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam