પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ નાગરિકોને મેરી માટી મેરા દેશ અભિયાનમાં ભાગ લેવાનું કહ્યું

પોસ્ટેડ ઓન: 01 SEP 2023 8:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેરી માટી મેરા દેશ અભિયાનની સફળતાની શુભેચ્છા પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે દેશભરની માટી દ્વારા તૈયાર કરવામાં આવેલી 'વાટિકા' 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના આદર્શને સાકાર કરશે.

કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"बहुत-बहुत शुभकामनाएं! ‘मेरी माटी-मेरा देश’ अभियान हमारी एकता और अखंडता की भावना को और सशक्त करने वाला है। मुझे विश्वास है कि इसके तहत देशभर से जमा की गई मिट्टी से एक ऐसी अमृत वाटिका का निर्माण होगा, जो ‘एक भारत श्रेष्ठ भारत’ की कल्पना को साकार करेगा। आइए, इस 'अमृत कलश यात्रा' में बढ़-चढ़कर अपनी भागीदारी सुनिश्चित करें। "

CB/GP/JD


(રીલીઝ આઈડી: 1954223) મુલાકાતી સંખ્યા : 255