પ્રધાનમંત્રીનું કાર્યાલય

સિક્કિમના રાજ્યપાલે પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

Posted On: 02 AUG 2023 3:27PM by PIB Ahmedabad

સિક્કિમના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"સિક્કિમના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્ય PM @narendramodiને મળ્યા."

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1945008) Visitor Counter : 121