પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અખિલ ભારતીય શિક્ષા સમાગમ દરમિયાન બાળકો સાથે સમય વિતાવ્યો

Posted On: 29 JUL 2023 4:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારત મંડપમ ખાતે અખિલ ભારતીય શિક્ષા સમાગમ દરમિયાન બાલ વાટિકામાં બાળકો સાથે સમય વિતાવ્યો હતો.

તેમણે ટ્વીટ કર્યું કે બાળકો સાથે સમય વિતાવવો તે ખૂબ જ તાજગી અને ઉત્સાહપૂર્ણ છે. "નિર્દોષ બાળકો સાથે આનંદની થોડી ક્ષણો! તેમની ઉર્જા અને ઉત્સાહ હૃદયને ઉત્સાહથી ભરી દે છે."

CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1943960) Visitor Counter : 187