પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ માઈક્રોન ટેકનોલોજીના પ્રમુખ અને સીઈઓ શ્રી સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
28 JUL 2023 6:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર, ગુજરાતમાં માઈક્રોન ટેકનોલોજીના પ્રમુખ અને સીઈઓ શ્રી સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી. તેઓએ ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે માઇક્રોન ટેક્નોલોજીની યોજનાઓની ચર્ચા કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"@MicronTechના પ્રમુખ અને CEO શ્રીમાન સંજય મેહરોત્રા ગાંધીનગરમાં PM @narendramodiને મળ્યા. તેઓએ ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે માઈક્રોન ટેક્નોલોજીની યોજનાઓની ચર્ચા કરી હતી.”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1943786)
आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam