પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ આયુષ્માન ભારત યોજનાના 1.60 લાખથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સુધી વિસ્તરણની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
10 JUL 2023 9:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત યોજનાના 1.60 લાખથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સુધી વિસ્તરણની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટ શેર કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ગરીબો માટે ઉચ્ચ ગુણવત્તાની અને પોસાય તેવી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાના અમારા પ્રયાસો વેગ પકડી રહ્યા છે."
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1938542)
મુલાકાતી સંખ્યા : 227
આ રીલીઝ વાંચો:
Assamese
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam