પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયાનો લેખ શેર કર્યો
प्रविष्टि तिथि:
05 JUL 2023 12:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરોગ્યસંભાળમાં રોકાણમાં નોંધપાત્ર વધારો કરવા અને છેવાડા સુધી પહોંચીને ભારતના સમગ્ર આરોગ્યસંભાળના લેન્ડસ્કેપમાં સુધારો કરવા પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનો લેખ શેર કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા વિગતવાર જણાવે છે કે કેવી રીતે ભારત સરકાર દેશની સૌથી સંવેદનશીલ અને છેવાડાની વસતીને સસ્તી અને સુલભ ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડી રહી છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1937446)
आगंतुक पटल : 243
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam