માહિતી અને પ્રસારણ મંત્રાલય
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન માટે પ્રવેશ માટેની છેલ્લી તારીખ 8મી જુલાઈ, 2023 સુધી લંબાવવામાં આવી
Posted On:
04 JUL 2023 2:42PM by PIB Ahmedabad
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ના પ્રચાર પ્રસારમાં મીડિયાની સકારાત્મક ભૂમિકા અને જવાબદારીને સ્વીકારતા, અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન (AYDMS) 2જી આવૃત્તિ - 2023 માટે એન્ટ્રી સબમિટ કરવાની છેલ્લી તારીખ 8મી જુલાઈ 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મીડિયા હાઉસ 8મી જુલાઈ, 2023 સુધીમાં અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન (AYDMS) 2જી આવૃત્તિ - 2023 માટે તેમની એન્ટ્રીઓ અને સામગ્રી aydms2023.mib[at]gmail[dot]com પર મોકલી શકે છે. સહભાગિતા માટેની વિગતવાર માર્ગદર્શિકા I&B મંત્રાલયની વેબસાઇટ (https://mib.gov.in/) અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (https://pib.gov.in) પર ઍક્સેસ કરી શકાય છે.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1937257)
Visitor Counter : 233