પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની યુએસએના રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા સાથે ખાનગી મુલાકાત
પોસ્ટેડ ઓન:
22 JUN 2023 10:56AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુએસ પ્રમુખ મહામહિમ શ્રી જો બિડેન અને પ્રથમ મહિલા H.E. ડૉ. જીલ બિડેન દ્વારા 21 જૂન 2023ના રોજ વ્હાઇટ હાઉસમાં આયોજિત ખાનગી મુલાકાતમાં હાજરી આપી હતી..
પ્રધાનમંત્રી તેમના નજીકના પરિવારના સભ્યોને પણ મળ્યા હતા.
આ વિશેષ મુલાકાતમાં પ્રધાનમંત્રીની સહભાગિતા આપણા બંને દેશો વચ્ચેની ઉષ્માભરી મિત્રતાને પુનઃપુષ્ટ કરે છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1934401)
મુલાકાતી સંખ્યા : 273
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam