ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી
Posted On:
20 JUN 2023 1:30PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર અને ડૉ. સુદેશ ધનખરે આજે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી હતી.
પાછળથી એક ટ્વિટમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું;
“માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને જન્મદિવસની શુભેચ્છાઓ. તેમને સારા સ્વાસ્થ્ય અને ધૈર્યના આશીર્વાદ મળે કેમ કે તેઓ કૃપા અને જ્ઞાન સાથે આપણા રાષ્ટ્રનું માર્ગદર્શન કરતાં રહે"
*****
MS/RK/RC
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1933630)
Visitor Counter : 203