પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી એ જગદગુરુ આદિ શંકરાચાર્યને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 25 APR 2023 5:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જગદગુરુ આદિ શંકરાચાર્યને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; અદ્વૈત વેદાંતના સ્થાપક અને ભારતીય સંસ્કૃતિના પુનરુજ્જીવનના પ્રણેતા જગદગુરુ આદિ શંકરાચાર્યજીને તેમની જન્મજયંતિ પર લાખ લાખ વંદન. એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના તેમના આધ્યાત્મિક સંદેશામાં સમાયેલી છે, જે યુગો સુધી દેશવાસીઓનું પ્રેરક બળ બની રહેશે.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1919531)