પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા
Posted On:
18 APR 2023 9:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી ગિરિરાજ સિંહના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“દેશના ગામડાઓના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર આ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. તમારી સેવા અને સમર્પણ દેશવાસીઓને પ્રેરણા આપશે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1917504)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam