પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તેમના તાજેતરના એરપોર્ટ સંબંધિત કાર્યક્રમોની ઝલક શેર કરી
प्रविष्टि तिथि:
12 APR 2023 5:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના તાજેતરના એરપોર્ટ સંબંધિત કાર્યક્રમોની ઝલક શેર કરી છે.
તેઓ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા, જ્યાં મંત્રીએ નાગરિક ઉડ્ડયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે નાણાકીય વર્ષ 2023માં અત્યાર સુધીના સૌથી વધુ મૂડી ખર્ચ વિશે માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: “અમે ઉચ્ચ ગુણવત્તાવાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જે મહત્વ આપીએ છીએ તેના ઘણા અભિવ્યક્તિઓમાંની એક. છેલ્લા કેટલાક મહિનામાં હું ગોવા, બેંગલુરુ, ચેન્નાઈ, ઈટાનગર અને શિવમોગામાં એરપોર્ટ સંબંધિત કાર્યક્રમોમાં જોડાયો છું. આ રહી કેટલીક ઝલક.”
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1915918)
आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam