પ્રધાનમંત્રીનું કાર્યાલય

મહારાષ્ટ્રના રાજ્યપાલે પીએમ સાથે મુલાકાત કરી

Posted On: 10 APR 2023 8:40PM by PIB Ahmedabad

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વટ કર્યું;

"મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસે PM @narendramodi સાથે મુલાકાત કરી."

YP/GP/JD



(Release ID: 1915451) Visitor Counter : 132