પ્રધાનમંત્રીનું કાર્યાલય
જન ઔષધિ હેઠળ ગરીબોને પોષણક્ષમ ભાવે મોંઘી દવાઓ મળતી જોઈને ખૂબ જ સંતોષ થાય છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
08 APR 2023 10:39AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન ઔષધિ અંતર્ગત ગરીબોને પોષણક્ષમ ભાવે મોંઘી દવાઓ મળી રહી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી સોમ પ્રકાશ દ્વારા કેવી રીતે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના ગરીબોને પોષણક્ષમ ભાવે દવાઓ મેળવવામાં મદદ કરી રહી છે એવી ભાવનાત્મક ટ્વીટ થ્રેડના જવાબમાં
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ભાવુકતાથી ભરેલા એવા અનેક ઉદાહરણ છે જેનાથી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાની સફળતા જાણવા મળે છે. આજે દેશના ગરીબમાં ગરીબ લોકો પણ સૌથી મોંઘી દવાઓ સરળતાથી ખરીદી શકે છે તે જોઈને ખૂબ જ સંતોષ થાય છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1914773)
आगंतुक पटल : 283
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam