પોસ્ટેડ ઓન:
17 MAR 2023 5:48PM by PIB Ahmedabad
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી @ysjagan પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."
YP/GP/JD