પ્રધાનમંત્રીનું કાર્યાલય

મેઘાલયના સીએમ પીએમને મળ્યા

Posted On: 13 MAR 2023 6:09PM by PIB Ahmedabad

મેઘાલયના મુખ્યમંત્રી શ્રી કોનરાડ કે સંગમા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વટ કર્યું:

"મેઘાલયના મુખ્યમંત્રી શ્રી @SangmaConrad PM @narendramodi ને મળ્યા."

YP/GP/JD



(Release ID: 1906505) Visitor Counter : 147