રેલવે મંત્રાલય

ભારતીય રેલવે મેનેજમેન્ટ સર્વિસમાં ભરતી

Posted On: 02 FEB 2023 12:04PM by PIB Ahmedabad

રેલવે મંત્રાલયે UPSC અને DoPT સાથે પરામર્શ કરીને નિર્ણય લીધો છે કે ભારતીય રેલવે મેનેજમેન્ટ સર્વિસ (IRMS) માં ભરતી વર્ષ 2023 માટે UPSC દ્વારા લેવામાં આવનાર સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1895658) Visitor Counter : 203