પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ UN PGA સીસાબા કોરોસીનું સ્વાગત કર્યું
Posted On:
30 JAN 2023 7:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77મા સત્રના પ્રમુખ મહામહિમ શ્રી સીસાબા કોરોસીનું સ્વાગત કર્યુ.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:
"@UN_PGA Csaba Kőrösiને તેમની પ્રથમ ભારત મુલાકાત પર આવકારતાં આનંદ થયો. યુએન સહિત બહુપક્ષીયતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. અમે વૈશ્વિક જળ સંસાધનોના સંરક્ષણ અને ઑપ્ટિમાઇઝેશનના મહત્વ પર ચર્ચા કરી. #G20India માટે તેમના સમર્થનનું સ્વાગત કર્યું."
YP/GP/JD
(Release ID: 1894805)
Visitor Counter : 187
Read this release in:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam