ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રજાસત્તાક દિવસ- 2023ના અવસરે ફાયર સેવાઓ, હોમગાર્ડ (HG) અને નાગરિક સંરક્ષણ (CD) કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક

Posted On: 25 JAN 2023 11:03AM by PIB Ahmedabad

દર વર્ષે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર ફાયર સેવાઓ, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના જવાનોને વીરતા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક અને વિશિષ્ટ સેવાઓ બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક તેમજ શૌર્ય ચંદ્રક અને પ્રશંસનીય સેવા ચંદ્રક એનાયત કરવામાં આવે છે.

પ્રજાસત્તાક દિવસ, 2023ના અવસર પર, 47 કર્મચારીઓને ફાયર સેવા ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે.

તેમાંથી 2 કર્મીઓને તેમની વીરતા અને બહાદુરી બદલ ફાયર સેવા ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે.

વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિનો ફાયર સેવા ચંદ્રક 07 કર્મીઓને આપવામાં આવ્યા છે અને 38 કર્મીઓને તેમના સંબંધિત વિશિષ્ટ અને ગુણવત્તાયુક્ત સેવાઓના રેકોર્ડ બદલ પ્રશંસનીય સેવા માટે ફાયર સેવા ચંદ્રક એનાયત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, 55 કર્મીઓને પ્રજાસત્તાક દિવસ, 2023ના અવસરે હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ ચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યા છે. તેમાંથી 01 જવાનોને તેમની વીરતા અને બહાદુરી બદલ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યું છે.

પ્રતિષ્ઠિત સેવા બદલ રાષ્ટ્રપતિનું હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ ચંદ્રક અને પ્રશંસનીય સેવા બદલ નાગરિક સંરક્ષણ ચંદ્રક અનુક્રમે 09 અને 45 કર્મચારીઓને એનાયત કરવામાં આવ્યા છે.

ફાયર સેવા ચંદ્રક તેમજ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ ચંદ્રક પુરસ્કાર મેળવનારાઓની યાદી નીચે આપેલ છે.

પ્રજાસત્તાક દિવસ, 2023ના અવસરે ફાયર સર્વિસ કર્મીઓને ફાયર સેવા ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે, જેની વિગતો મુજબ

અનુ. નં.

નામ અને હોદ્દો

(શ્રીમતી/શ્રી)

વીરતા બદલ ફાયર સેવા ચંદ્રક

જમ્મુ અને કાશ્મીર

1

શ્રી ફિરદોસ અહમદ ખાન

સિલેક્શન ગ્રેડ ફાયરમેન

2

શ્રી બશીર અહમદ અહંગર

ફાયરમેન

વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિનું ફાયર સેવા ચંદ્રક

કેરળ

1

શ્રી ક્રિશ્નનન સન્મુઘન

વરિષ્ઠ ફાયર અને બચાવ અધિકારી

2

શ્રી બેની મેથ્યુ

વરિષ્ઠ ફાયર અને બચાવ અધિકારી

ઉત્તરાખંડ

1.

શ્રી દેવેન્દ્ર સિંહ

ફાયર સ્ટેશન દ્વિતીય અધિકારી

2.

શ્રી પ્રતાપસિંહ રાણા

ફાયર સ્ટેશન દ્વિતીય અધિકારી

CISF/MHA

1.

શ્રી હરબંસલાલ

મદદનીશ સબ ઇન્સ્પેક્ટર/ફાયર

2.

શ્રી સી. એચ. વેંકટેશ્વરલુ

મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર/ફાયર

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

1.

શ્રી હિમાંશુ શેખર સાહુ

મહા પ્રબંધક (ફાયર સેવાઓ)

પ્રશંસનીય સેવા બદલ ફાયર સેવા ચંદ્રક

અરુણાચલ પ્રદેશ

1.

શ્રી પ્રતુલ ચંદ્ર બર્મન

સ્ટેશન અધિકારી

હિમાચલ પ્રદેશ

1.

શ્રી નીતિન ધીમાન

સ્ટેશન ફાયર અધિકારી

2.

શ્રી પ્રેમ સિંહ

સબ-ફાયર અધિકારી

કેરળ

1.

શ્રી નૌસાદ મુહમ્મદ હનીફા

નિદેશક (ટેકનિકલ)

2.

શ્રી રાજ શેખરન નાયર એસ.

વરિષ્ઠ ફાયર અને બચાવ અધિકારી

3.

શ્રી સુભાષ કે. બી.

વરિષ્ઠ ફાયર અને બચાવ અધિકારી

લક્ષદ્વીપ

1.

શ્રી ઇમામુદ્દીન કે.કે.

અગ્રણી ફાયરમેન

મિઝોરમ

1.

શ્રી લલનુન પુઇઆ

ફાયરમેન

નાગાલેન્ડ

શ્રી ઝાસાલી નેપ્રનોત્સુ

નાયબ એસ.પી. (F&ES)

ઓડિશા

શ્રી કાલી ચરણ સબર

લિડિંગ ફાયરમેન

2.

શ્રી બિપદભંજન બેહેરા

ડ્રાઇવર હવાલદાર

3.

શ્રી નકુલ નાયક

ડ્રાઇવર હવાલદાર

સિક્કીમ

1.

શ્રી મેથ્યુ રાય

નાયબ મુખ્ય ફાયર અધિકારી

ઉત્તરાખંડ

1.

શ્રી શ્યામ સિંહ

લિડિંગ ફાયરમેન

2.

શ્રી દિનેશચંદ્ર પાઠક

લિડિંગ ફાયરમેન

3.

શ્રી લક્ષ્મણ સિંહ નેગી

લિડિંગ ફાયરમેન

પશ્ચિમ બંગાળ

1.

શ્રી પ્રદિપ સરકાર

વિભાગીય ફાયર અધિકારી

2.

શ્રી શુભરાંગશુ મઝુમદાર

સ્ટેશન અધિકારી

3.

શ્રી સુકુમાર રોય

સબ અધિકારી

4.

શ્રી દેબપ્રસાદ હાઝરા

લીડર

5.

શ્રી વિશ્વજીત પોલ

લીડર

6.

શ્રી એસ.કે. હાફિઝ અલી

ફાયર ઓપરેટર

7.

શ્રી હરાધન મુખર્જી

ફાયર ઓપરેટર

8.

શ્રી શ્યામલ ચંદ્ર દાસ

ફાયર ઓપરેટર

CISF MHA

1.

શ્રી ઓડેદરા રાજેન્દ્ર આર.

કમાન્ડન્ટ/ ફાયર

2.

શ્રી. ઓમ પ્રકાશ

મદદનીશ કમાન્ડન્ટ/ ફાયર

3.

શ્રી સંતોષ કુમાર સિંહ

મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર/ફાયર

4.

શ્રી સુરજીત સિંહ

હેડ કોન્સ્ટેબલ/ફાયર

5.

શ્રી રવિન્દર કુમાર

હેડ કોન્સ્ટેબલ/ફાયર

6.

શ્રી રતન ભૌમિક

હેડ કોન્સ્ટેબલ/ફાયર

7.

શ્રી દિનેશ કુમાર સિંઘ

હેડ કોન્સ્ટેબલ/ફાયર

8.

શ્રી દીપ ચંદ હરિજન

હેડ કોન્સ્ટેબલ/ફાયર

 

પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલય

1.

શ્રી રજનીશ કુમાર ચૌહાણ

મુખ્ય પ્રબંધક (ફાયર સેવાઓ)

2.

શ્રી ધીરેન્દ્ર કુમાર

નાયબ મુખ્ય પ્રબંધક (ફાયર સેવા)

3.

શ્રી બિજય કુમાર પાંડા

નાયબ મહા પ્રબંધક (ફાયર અને સલામતી)

4.

શ્રી ઉમાશંકર સિંહ

ફાયર ઇન્સ્પેક્ટર ગ્રેડ-II

5.

શ્રી રાજેશ કુમાર

ફાયર ઇન્સ્પેક્ટર ગ્રેડ-II

 

અણુ ઉર્જા વિભાગ

1.

શ્રી રાજેન્દ્રકુમાર શિવનારાયણ અગ્રહરી

નાયબ મુખ્ય ફાયર અધિકારી

 

પ્રજાસત્તાક દિવસ 2023 ના અવસરે નીચેની વિગતો મુજબ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણના કર્મચારીઓને હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે

 

અનુ. નં.

નામ અને હોદ્દો

(શ્રીમતી/શ્રી)

 

વીરતા બદલ હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ ચંદ્રક

 

ચંદીગઢ

1.

શ્રી પ્રકાશ સિંહ નેગી,

હોમગાર્ડ સ્વયંસેવક

 

 

વિશિષ્ટ સેવાઓ બદલ રાષ્ટ્રપતિનું હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ ચંદ્રક

 

દિલ્હી

1.

શ્રીમતી તૃષ્ણા ચટ્ટોપાધ્યાય,

વરિષ્ઠ પ્રશિક્ષક (CD)

 

2.

શ્રી દીના નાથ યાદવ,

પ્રશિક્ષક નાગરિક સંરક્ષણ (CD)

 

 

હિમાચલ પ્રદેશ

1.

શ્રી અનુજ તોમર,

નાયબ કમાન્ડન્ટ જનરલ, (HG)

 

મધ્ય પ્રદેશ

1.

શ્રી રામનાથ વર્મા

કંપની હવાલદાર મેજર (HG)

 

2.

શ્રી રણદીપ જગ્ગી

વિભાગીય વોર્ડન (CD)

 

 

ઓડિશા

1.

શ્રી પ્રમોદ કુમાર દલાઇ,

સ્વયંસેવક (CD)

 

 

પંજાબ

1.

શ્રી મનપ્રીત સિંહ

કંપની કમાન્ડર (HG)

 

 

ઉત્તરાખંડ

1.

શ્રી અમિતાભ શ્રીવાસ્તવ,

નાયબ કમાન્ડન્ટ જનરલ, HG અને CD

 

2.

શ્રી રાજીવ બલોની,

નાયબ કમાન્ડન્ટ જનરલ, HG અને CD

 

પ્રશંસનીય સેવા બદલ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ ચંદ્રક

 

ચંદીગઢ

1.

શ્રી પુષ્પિન્દર કુમાર

હોમગાર્ડ

2.

શ્રી સુખવિન્દરસિંહ

હોમગાર્ડ

3.

શ્રી કે. પાર્થસારથી

હોમગાર્ડ

 

 

છત્તીસગઢ

1.

શ્રી શશિભૂષણ સોની,

નાઇક (HG)

 

2.

શ્રી કન્હૈયાલાલ સાહુ

સૈનિક (HG)

 

 

દિલ્હી

1.

શ્રી દીપક કુમાર,

જુનિયર પ્રશિક્ષક (CD)

 

2.

શ્રી રમેશચંદ્ર રાણા,

અધિક ચીફ વોર્ડન (CD)

 

3.

શ્રી સતીશ કુમાર

વિભાગીય વોર્ડન (CD)

 

 

ગુજરાત

1

શ્રી હિતેન્દ્રસિંહ મંગળસિંહ ચુડાસમા,

ઇન્સ્પેક્ટર પ્રશિક્ષક (HG)

 

2

શ્રી કિરીટકુમાર માર્કંડરાય જોશી

કંપની કમાન્ડર (HG)

 

3

શ્રી રતનભાઇ કાળાભાઇ ભદ્રુ,

હવાલદાર ક્વાર્ટર માસ્ટર (HG)

 

4

શ્રી અનિલ કુમાર છોટાલાલ ગાંધી,

સુબેદાર સ્ટાફ અધિકારી (HG)

 

5

શ્રી દિલીપસિંહ જટુભા જાડેજા,

નાયબ સુબેદાર પ્લાટૂન કમાન્ડર (HG)

 

6

શ્રી કાનજીભાઇ રાઘવભાઇ ભાલાળા,

ચીફ વોર્ડન (CD)

 

 

હિમાચલ પ્રદેશ

1.

શ્રી રોહીન પમરાલ,

કંપની કમાન્ડર (HG)

 

2.

શ્રી સુનિલ દત્ત શર્મા,

વરિષ્ઠ પ્લાટૂન કમાન્ડર (HG)

 

 

જમ્મુ અને કાશ્મીર

1.

શ્રી સુધીર કુમાર,

હેડ કોન્સ્ટેબલ (HG)

2.

શ્રી સુરજીત સિંહ,

સિલેક્શન ગ્રેડ કોન્સ્ટેબલ, (HG)

 

 

મધ્યપ્રદેશ

1.

શ્રી ભીશમ સિંહ સૂર્યવંશી,

કંપની ક્વાર્ટર માસ્ટર (HG)

 

2.

શ્રી અનિલ સોની,

સૈનિક (HG)

 

 

મહારાષ્ટ્ર

1

શ્રી કાશીનાથ રાડકા કુરકુટે,

મદદનીશ નાયબ કંટ્રોલર (CD)

 

2

શ્રી એકનાથ જગન્નાથ સુતાર,

પ્લાટૂન કમાન્ડર (HG)

 

3

શ્રી પરમેશ્વર કેરબા જાવડે,

ઓફિસર કમાન્ડિંગ

 

4

શ્રીમતી મોનિકા અશોક શિમ્પી,

હોમગાર્ડ

 

 

મણિપુર

1.

શ્રીમતી ફુરૈલત્પમ હેમોલતા,

નાગરિક સંરક્ષણ પ્રશિક્ષક (જુનિયર) (CD)

 

 

મેઘાલય

1.

શ્રી હોમસિંગ ખોંજોહ,

હવાલદાર (HG)

 

2.

શ્રી બિપુલ ખોંગવીર,

હવાલદાર (HG)

 

3.

શ્રી એમ્બ્રુશ એ. સંગમા,

હવાલદાર (HG)

 

4.

શ્રી પિનખામ્બોર હેરિસ ખોંગસન્ગી,

વરિષ્ઠ સ્ટાફ અધિકારી (CD)

 

 

ઓડિશા

1.

શ્રી પ્રતાપ ચંદ્ર ખાંડુઅલ,

હોમગાર્ડ

 

2.

શ્રી બાબુલી હાટી,

હોમગાર્ડ

 

3.

શ્રી ઉમેશ નાઇક,

હોમગાર્ડ

 

4.

શ્રી પ્રમોદ કુમાર સાહુ,

હોમગાર્ડ

 

5.

શ્રી બિપિન બિહારી બિસ્વાલ,

હોમગાર્ડ

 

 

પંજાબ

1.

શ્રી તેજિન્દર કુમાર મહેતા,

અધિક્ષક ગ્રેડ-2, (HG અને CD)

 

2.

શ્રીમતી પરમજીત કૌર બ્રાર,

કંપની કમાન્ડર (HG)

 

 

રાજસ્થાન

1

શ્રી રામજી લાલજાટ

નાયબ કમાન્ડન્ટ (HG)

 

2

શ્રી મોહન સિંહ ચૌહાણ,

કંપની કમાન્ડર, (HG)

 

 

ત્રિપુરા

1.

શ્રી અતાઉર રહેમાન,

હોમગાર્ડ

 

2.

શ્રીમતી. સ્વપ્ન દત્તા (મરક),

હોમગાર્ડ

 

 

ઉત્તરપ્રદેશ

1.

શ્રી રાકેશ કુમાર મિશ્રા,

નાયબ કંટ્રોલર (CD)

 

2.

શ્રી અમરનાથ મિશ્રા,

ચીફ વોર્ડન (CD)

 

3.

શ્રી વિકાસ કુમાર જાલન

વિભાગીય વોર્ડન (CD)

 

 

ઉત્તરાખંડ

1.

શ્રી ગોવિંદ સિંહ ખાટી,

વરિષ્ઠ વહીવટી અધિકારી (HG)

 

2.

શ્રી રાજપાલ સિંહ રાણા,

પ્લાટૂન કમાન્ડર (HG)

 

 


(Release ID: 1893634) Visitor Counter : 278