પ્રધાનમંત્રીનું કાર્યાલય

હિમાચલ પ્રદેશના સીએમએ પીએમ સાથે મુલાકાત કરી

Posted On: 24 JAN 2023 5:12PM by PIB Ahmedabad

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સુખવિંદર સિંહ સુખુએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સુખવિંદર સિંહ સુખુએ પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાથે મુલાકાત કરી."

YP/GP/JD



(Release ID: 1893317) Visitor Counter : 172