પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ નેપાળમાં હવાઈ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

Posted On: 15 JAN 2023 8:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળમાં હવાઈ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રી કહ્યું;

"નેપાળમાં થયેલી દુ:ખદ હવાઈ દુર્ઘટનાથી દુઃખી છું જેમાં ભારતીય નાગરિકો સહિતના લોકોએ અમૂલ્ય જીવ ગુમાવ્યા છે. આ દુઃખની ઘડીમાં મારા વિચારો અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે."

YP/GP/JD


(Release ID: 1891464) Visitor Counter : 183