પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ લોકોને માઘ બિહુની શુભેચ્છા પાઠવી

Posted On: 15 JAN 2023 9:17AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માઘ બિહુના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"માગ બિહુની શુભેચ્છાઓ. હું આશા રાખું છું કે આ તહેવાર પ્રકૃતિ સાથેના આપણા બંધનને વધુ ગાઢ બનાવે અને આનંદના વાતાવરણને આગળ વધારે."

YP/GP/JD


(Release ID: 1891374)