પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ લોકોને લોહરી પર શુભેચ્છા પાઠવી

Posted On: 13 JAN 2023 6:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"અદ્ભુત લોહરી! આ તહેવાર આપણા સમાજમાં સંવાદિતાની ભાવનાને વધુ પ્રગાઢ કરે. ચારે બાજુ ખુશીઓ રહે."

YP/GP/JD


(Release ID: 1891113)