નીતિ આયોગ
azadi ka amrit mahotsav

જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અંગેના મીડિયા અહેવાલોનું ખંડન

Posted On: 06 JAN 2023 9:34AM by PIB Ahmedabad

જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ પર નીતિ આયોગ દ્વારા શેર કરવામાં આવેલી સૂચિ અંગે મીડિયામાં એક કાલ્પનિક સંદેશો પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. આથી જાણ કરવામાં આવે છે કે નીતિ આયોગ દ્વારા ઉલ્લેખિત આવી કોઈ સૂચિ કોઈપણ સ્વરૂપમાં શેર કરવામાં આવી નથી.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1889061) Visitor Counter : 267