ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે 'વીર બાળ દિવસ' પર ગુરુ ગોવિંદ સિંહ, સાહિબજાદા અને માતા ગુજરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ગુરુ ગોવિંદ સિંહના સાહિબજાદાઓએ માતૃભૂમિ અને ધર્મની રક્ષા માટે નાની ઉંમરમાં પણ દુશ્મનોનો બહાદુરીથી સામનો કર્યો હતો.
તેમની બહાદુરી આપણી ધરોહર છે, જેને યાદ કરીને મોદી સરકાર 'વીર બાલ દિવસ' ઉજવી રહી છે.
સાહિબજાદા, માતા ગુજરી અને ગુરુ ગોવિંદ સિંહની બહાદુરી અને બલિદાનને આદર
प्रविष्टि तिथि:
26 DEC 2022 1:19PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે 'વીર બાલ દિવસ' પર ગુરુ ગોવિંદ સિંહ, સાહિબજાદા અને માતા ગુજરીને શ્રદ્ધાંજલિ આપી છે.
પોતાના ટ્વીટમાં શ્રી અમિત શાહે કહ્યું કે ગુરુ ગોવિંદ સિંહના સાહિબજાદાઓએ માતૃભૂમિ અને ધર્મની રક્ષા માટે નાની ઉંમરમાં પણ દુશ્મનોનો બહાદુરીથી સામનો કર્યો હતો. તેમની બહાદુરી આપણી ધરોહર છે, જેને યાદ કરીને મોદી સરકાર 'વીર બાલ દિવસ' ઉજવી રહી છે. હું સાહિબજાદા, માતા ગુજરી અને ગુરુ ગોવિંદ સિંહની બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપું છું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1886651)
आगंतुक पटल : 285