પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પં. મદન મોહન માલવિયાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટેડ ઓન:
25 DEC 2022 8:50AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પં. મદન મોહન માલવિયાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ પં. મદન મોહન માલવિયાના શિક્ષણ ક્ષેત્રને સમૃદ્ધ બનાવવામાં યોગદાન યાદ કર્યું.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ભારત માતાના મહાન સંતાન મહામના પંડિત મદન મોહન માલવીયજીને તેમની જન્મજયંતી પર નમ્ર શ્રદ્ધાંજલિ. તેમણે દેશની શિક્ષણ જગતની સમૃદ્ધિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, જેના માટે તેઓને હંમેશા યાદ કરવામાં આવશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1886454)
મુલાકાતી સંખ્યા : 248
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam