ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ખેડૂત દિવસ નિમિત્તે દેશભરના ખેડૂતોને શુભેચ્છા પાઠવી


ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહજી તેમના જીવનભર ખેડૂતોના હિત માટે લડ્યા હતા, તેઓ માનતા હતા કે સમૃદ્ધ ખેડૂતો અને મજબૂત કૃષિ વ્યવસ્થા ઉજ્જવળ ભારતનો પાયો છે.


ચૌધરી સાહેબને તેમની જન્મજયંતિ પર યાદ કરીને, હું તેમને નમન કરું છું અને દરેકને ખેડૂત દિવસની શુભેચ્છા પાઠવું છું.

પોસ્ટેડ ઓન: 23 DEC 2022 3:19PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ખેડૂત દિવસ નિમિત્તે દેશભરના ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી.

એક ટ્વીટ દ્વારા શ્રી અમિત શાહે કહ્યું કે, “ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહજીએ જીવનભર ખેડૂતોના હિત માટે લડ્યા.  તેમનું માનવું હતું કે સમૃદ્ધ ખેડૂતો અને મજબૂત કૃષિ વ્યવસ્થા ઉજ્જવળ ભારતનો પાયો છે.  ચૌધરી સાહેબને તેમની જન્મજયંતિ પર યાદ કરીને, હું તેમને નમન કરું છું અને દરેકને ખેડૂત દિવસની શુભેચ્છા પાઠવું છું.

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1886067) મુલાકાતી સંખ્યા : 307
આ રીલીઝ વાંચો: Kannada , English , Urdu , Marathi , Tamil , Telugu , Malayalam