પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 19 NOV 2022 11:16AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ."

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1877224) Visitor Counter : 164