પ્રધાનમંત્રીનું કાર્યાલય

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે પીએમ સાથે મુલાકાત કરી

Posted On: 13 NOV 2022 1:19PM by PIB Ahmedabad

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વટ કર્યું;

"જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી @manojsinha_PM @narendramodi સાથે મુલાકાત કરી."

YP/GP/JD



(Release ID: 1875611) Visitor Counter : 136