રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિએ નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડ્સ 2021 એનાયત કર્યા

Posted On: 07 NOV 2022 1:38PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (7 નવેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે નર્સિંગ પ્રોફેશનલ્સને વર્ષ 2021 માટે નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ અર્પણ કર્યા.

નર્સો અને નર્સિંગ પ્રોફેશનલ્સ દ્વારા સમાજને આપવામાં આવતી ગુણવત્તાયુક્ત સેવાઓ માટે માન્યતાના ચિહ્ન તરીકે, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 1973માં નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી.

પુરસ્કાર વિજેતાઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.

YD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1874221) Visitor Counter : 251