પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ જયંતીના અવસરે ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી
प्रविष्टि तिथि:
02 OCT 2022 7:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"#ગાંધીજયંતી નિમિત્તે ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1864562)
आगंतुक पटल : 265
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam